Gen Alpha વિદ્યાર્થીઓએ વિવિધ રાજ્યોમાં ઉઠાવ્યો અવાજ

Gen Alpha વિદ્યાર્થીઓએ વિવિધ રાજ્યોમાં ઉઠાવ્યો અવાજ

Gen Z બાદ હવે Gen Alpha એટલે કે સ્કૂલમાં ભણતી પેઢી પણ પોતાના અધિકારો માટે ખુલ્લેઆમ વિરોધ કરી રહી છે. મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં બાળકોએ બસ ભાડા, ખરાબ રસ્તા અને સ્કૂલની સુવિધાઓ સામે આંદોલન કર્યું છે.

Source: News18 Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies