શ્રાવણ માસમાં AMTSની 100થી વધુ બસો, 30 ધાર્મિક સ્થળોના દર્શન

શ્રાવણ માસમાં AMTSની 100થી વધુ બસો, 30 ધાર્મિક સ્થળોના દર્શન

અમદાવાદમાં શ્રાવણ માસ નિમિત્તે AMTS દ્વારા શિવભક્તો માટે વિશેષ ધાર્મિક પ્રવાસ યોજાશે. 100થી વધુ નોન-એસી બસો શહેરના 30 ધાર્મિક સ્થળોના દર્શન કરાવશે. બુકિંગ લાલ દરવાજા, સારંગપુર, વાડજ અને મણિનગર ટર્મિનસ પર થશે. મ્યુનિસિપલ હદમાં પ્રતિ બસ 3,000 રૂપિયા અને ઔડા હદમાં 5,000 રૂપિયા ચાર્જ છે.

Source: Gujarat Samachar

More in Top Stories

Read the live feed on ZapIndies