અમદાવાદ: આનંદ નિકેતન સ્કૂલમાં ભોજનમાં કાચનો ટુકડો, વિવાદ

અમદાવાદ: આનંદ નિકેતન સ્કૂલમાં ભોજનમાં કાચનો ટુકડો, વિવાદ

અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલમાં ધો. 8ના વિદ્યાર્થીના ભોજનમાં કાચનો ટુકડો મળ્યાનો આરોપ છે. વિદ્યાર્થીના પિતા માલવ શાહે જણાવ્યું કે ટુકડો ગળી જવાથી હૉસ્પિટલમાં સારવાર ચાલુ છે. શાળાએ સુધારાત્મક પગલાં લીધાં હોવાનું જણાવ્યું છે, જ્યારે શિક્ષણાધિકારીએ નોટિસ મોકલી છે.

Source: BBC Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies