અમદાવાદ પોલીસની સાયબર ક્રાઈમ બ્રાન્ચે 'તેરા તુજકો અર્પણ' ઈનિશિયેટિવ હેઠળ 11 સાયબર ફ્રોડ પીડિતોને ₹2.60 કરોડથી વધુ રકમ પરત કરાવી છે. બોસ સ્કેમ, ડિજિટલ એરેસ્ટ જેવી છેતરપિંડીના કેસોમાં ટીમે ત્વરિત કાર્યવાહી કરીને ખાતા સીઝ કર્યા હતા. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ચેક એનાયત કર્યા હતા.
અમદાવાદ પોલીસે 11 સાયબર પીડિતોને ₹2.60 કરોડ પરત અપાવ્યા
Source: Gujarat First