ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, 13થી 18 ઓગસ્ટ દરમિયાન દેશના મોટાભાગના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં સૌથી વધુ સંકટ છે. દિલ્હી-NCR, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, દક્ષિણ ભારત અને પૂર્વોત્તર ભારતમાં પણ ભારે વરસાદની આગાહી છે.
દેશમાં ચોમાસું વધુ આક્રમક બનશે, IMDનું એલર્ટ
Source: Gujarat Samachar