કાજૂના છોડ ઘરે કૂંડામાં ઉગાડી શકાય છે. ચોમાસાની સિઝન એટલે જૂનથી ઓગસ્ટ વચ્ચે છોડ રોપવા શ્રેષ્ઠ છે. હાઈબ્રિડ છોડ નર્સરીમાંથી 25થી 500 રૂપિયામાં મળે છે, જ્યારે બીજમાંથી ઉગાડવા માટે કાચા કાજૂના બી 200 રૂપિયામાં 10 આવે છે. છોડમાં 3 વર્ષમાં ફળ આવે છે અને 5-7 વર્ષમાં વધુ ઉત્પાદન મળે છે.
ઘરે કાજૂ ઉગાડવાની સરળ રીત, જાણો સંપૂર્ણ પ્રક્રિયા
Source: News18 Gujarati