અમદાવાદના આનંદનગરમાં વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ કેસમાં આરોપી ધર્મસિંહ રાઠોડની રિમાન્ડ અરજી કોર્ટે ફગાવી દીધી અને તેને જેલ હવાલે કર્યો. પોલીસે પીડિતાનો મોબાઈલ છીનવી લેવાના આરોપમાં BNS કલમ 308(5) ઉમેરવાની અરજી કરી, જે કોર્ટે સ્વીકારી. હવે આરોપી સામે વધુ એક ગુનો નોંધાશે.
આનંદનગર દુષ્કર્મ કેસ: રેપિસ્ટ ધર્મસિંહ પર વધુ એક ગુનો નોંધાશે
Source: News18 Gujarati