પાકિસ્તાનના બલૂચિસ્તાનના સુરાબ જિલ્લાના ગૌનદાન ગામમાં 12 ઓગસ્ટની રાત્રે કથિત હવાઈ હુમલામાં 9 બાળકો, 7 મહિલાઓ અને 12 પુરુષો સહિત 28 લોકોના મોત થયાનો સ્થાનિક સૂત્રોનો દાવો છે. 17થી વધુ ઘાયલ થયા છે. સત્તાવાર પુષ્ટિ નથી. વિરોધમાં હાઈવે પર ધરણાં ચાલુ છે.
પાકિસ્તાની હવાઈ હુમલામાં 28 બલોચ નાગરિકોના મોત
Source: Gujarat Samachar