વડોદરા SOGએ કરચીયા રોડ પરથી 18.290 ગ્રામ હેરોઈન સાથે જગદીપસિંગ ઉર્ફે દીપુને ઝડપી પાડ્યો છે. તેની પાસેથી રૂા. 4.20 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આરોપીએ પંજાબના બિલ્લાસિંગ પાજી પાસેથી ડ્રગ્સ ખરીદ્યાનો ખુલાસો કર્યો છે, જે ફરાર છે. પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
વડોદરામાં હેરોઈન સાથે પેડલર ઝડપાયો, પંજાબનો સપ્લાયર ફરાર
Source: Gujarati Jagran