સુરતના વરાછા વિસ્તારમાં જ્વેલર્સને મુન્દ્રા પોર્ટ પરથી 4% સસ્તું સોનું અપાવવાની લાલચ આપી ₹1.09 કરોડની ઠગાઈ કરનાર મુખ્ય આરોપી પરેશ ડોબરિયાને બોટાદથી ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસે તેની પાસેથી ₹44 લાખ રોકડા, બે મોબાઈલ અને બે લક્ઝરી કાર સહિત ₹64.91 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
મુન્દ્રા પોર્ટ પરથી સસ્તું સોનું અપાવવાના નામે ₹1.09 કરોડની ઠગાઈ, આરોપી ઝડપાયો
Source: News18 Gujarati