નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવીએ જામનગર જિલ્લામાં રૂ. 15 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. કાલાવડમાં રૂ. 10.24 કરોડના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન અને જામનગરમાં રૂ. 4.50 કરોડની જિલ્લા લાઈબ્રેરીનું ખાતમુહૂર્ત થયું. આ પ્રકલ્પોથી રમતવીરો અને સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓને લાભ થશે.
જામનગરમાં 15 કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
Source: Gujarat First