સંસદીય તપાસ સમિતિએ જસ્ટિસ યશવંત વર્મા પરના ત્રણેય આરોપો સાચા ઠેરવ્યા છે. 2025માં તેમના આવાસમાંથી રોકડ મળી આવી હતી, પરંતુ તેઓ તેનો સ્ત્રોત જણાવી શક્યા નહીં. આગ પછી પુરાવા સાથે ચેડાં થયાં હોવાનું પણ સમિતિએ માન્યું. વર્માએ એપ્રિલમાં રાજીનામું આપ્યું હતું.
કેશકાંડમાં જસ્ટિસ વર્મા પરના આરોપો સાબિત
Source: Divya Bhaskar