જેલમાં પૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્નાના ફોનમાંથી 90થી વધુ અશ્લીલ વીડિયો મળ્યા

જેલમાં પૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્નાના ફોનમાંથી 90થી વધુ અશ્લીલ વીડિયો મળ્યા

બેંગલુરુની પરપ્પના અગ્રહારા જેલમાં બંધ પૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્નાના સેલમાંથી મળેલા મોબાઈલ ફોનમાં 90થી વધુ અશ્લીલ વીડિયો મળ્યા છે. સેન્ટ્રલ ક્રાઈમ બ્રાંચ (CCB) તપાસમાં આ ખુલાસો થયો છે. ફોનમાં મહિલાઓની વાંધાજનક તસવીરોના કટિંગ્સ પણ મળ્યા છે. રેવન્નાને જાતીય શોષણ કેસમાં આજીવન કેદની સજા થઈ છે.

Source: Gujarat Samachar

More in Top Stories

Read the live feed on ZapIndies