દિલ્હીમાં ફીમેલ બાઉન્સર તરીકે કામ કરતી મેહરૂનિશાએ જણાવ્યું કે નાઇટ ડ્યુટી દરમિયાન નશામાં ધુત એક યુવકે લેડીઝ વોશરૂમમાં ઘૂસીને તેમને લાફા માર્યા હતા. સહારનપુરમાં જન્મેલી મેહરૂનિશાને બાળપણથી આર્મીમાં જવાની ઇચ્છા હતી, પરંતુ પિતાએ વિરોધ કર્યો. પરિવારની આર્થિક તંગી વચ્ચે તેમણે બાઉન્સર બનવાનું નક્કી કર્યું અને ઘરે પણ અપમાન સહન કરવું પડ્યું.
મહિલા બાઉન્સર મેહરૂનિશાની સંઘર્ષભરી કહાની
Source: Divya Bhaskar