હવામાન વિભાગે 13 ઓગસ્ટે દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં પાંચ સિસ્ટમ સક્રિય છે, જેના કારણે આગામી સપ્તાહ સુધી વરસાદી માહોલ રહેશે. અત્યાર સુધી સરેરાશ કરતાં 2% વધુ વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં 5 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી
Source: Gujarati Jagran