ડૉ.હર્ષના મોતે પરિવારે આરોપીઓ સામે કડક કાર્યવાહીની માગ કરી

ડૉ.હર્ષના મોતે પરિવારે આરોપીઓ સામે કડક કાર્યવાહીની માગ કરી

સુરત સરકારી મેડિકલ કોલેજમાં રેસિડેન્ટ ડૉક્ટર ડૉ.હર્ષ પંડ્યાએ રેગિંગના કારણે આત્મહત્યા કરી હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે. ચાર સિનિયર મહિલા તબીબોને સસ્પેન્ડ કરીને પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. પરિવારે આરોપીઓની ડિગ્રી પર લાલ લીટી લગાડવાની અને કડક પગલાં લેવાની માગ કરી છે.

Source: Divya Bhaskar

More in Top Stories

Read the live feed on ZapIndies