શ્રાવણ માસનો પ્રારંભ, ગુજરાતના શિવાલયો શિવમય

શ્રાવણ માસનો પ્રારંભ, ગુજરાતના શિવાલયો શિવમય

શ્રાવણ માસના પ્રથમ દિવસે ગુજરાતભરના શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. સોમનાથ સહિત અનેક મંદિરોમાં વરસાદ વચ્ચે 'હર હર મહાદેવ'ના જયઘોષ ગૂંજ્યા હતા. સોમનાથમાં 30 દિવસીય શ્રાવણ શિવ મહોત્સવની શરૂઆત થઈ છે, જેમાં 51 કુંડી મહામૃત્યુંજય યજ્ઞ અને વિશેષ શૃંગારનો સમાવેશ થાય છે.

Source: News18 Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies