AIથી ઠગાઈ સ્ક્રિપ્ટ લખનાર માસ્ટરમાઇન્ડ ઝડપાયો

AIથી ઠગાઈ સ્ક્રિપ્ટ લખનાર માસ્ટરમાઇન્ડ ઝડપાયો

જસદણના ખેડૂત પાસેથી ₹6.30 લાખ લૂંટનાર સાયબર ફ્રોડના મુખ્ય સૂત્રધારની રાજકોટ ગ્રામ્ય સાયબર ક્રાઈમ પોલીસે ધરપકડ કરી છે. આરોપી દિલ્હી-નોઈડાથી AI અને ChatGPTની મદદથી ઠગાઈની સ્ક્રિપ્ટ તૈયાર કરતો હતો. પોલીસે તેની પાસેથી મોબાઈલ, લેપટોપ, પેનડ્રાઈવ અને સીમકાર્ડ કબજે કર્યા છે.

Source: News18 Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies