ડૉ. હર્ષ પંડ્યા કેસમાં VNSGU રિપોર્ટમાં માનસિક ત્રાસના ખુલાસા

ડૉ. હર્ષ પંડ્યા કેસમાં VNSGU રિપોર્ટમાં માનસિક ત્રાસના ખુલાસા

સુરત સરકારી મેડિકલ કોલેજના ડૉ. હર્ષ પંડ્યાના અપમૃત્યુ કેસમાં એન્ટી રેગિંગ સ્કવોડના રિપોર્ટમાં માનસિક ત્રાસ અને કામના વધુ પડતા બોજના ખુલાસા થયા છે. રિપોર્ટ VNSGUને સોંપાયો છે, જેમાં સિનિયર ડોક્ટરો દ્વારા જૂનિયરો સાથે ખરાબ વર્તન અને ફરિયાદો અંગે કોઈ ઉકેલ ન લેવાયાનું જણાવાયું છે.

Source: Gujarati Jagran

More in Top Stories

Read the live feed on ZapIndies