આફ્રિકન યુવતી અને પ્રેમીની ધરપકડ, ખેડૂત પાસેથી 6.30 લાખ ઉચક્યા

આફ્રિકન યુવતી અને પ્રેમીની ધરપકડ, ખેડૂત પાસેથી 6.30 લાખ ઉચક્યા

રાજકોટના જસદણના ખેડૂતને ફેસબુક પર પ્રેમજાળમાં ફસાવી આફ્રિકન યુવતીએ કિંમતી ગિફ્ટના બહાને 6.30 લાખ રૂપિયા પડાવી લીધા હતા. પોલીસે યુવતી, બે યુવકો અને મુખ્ય આરોપી માજી ઓનું મદુઆબુચીની ધરપકડ કરી છે. આરોપી AI અને ચેટ GPTનો ઉપયોગ કરી સ્ક્રીપ્ટ બનાવી છેતરપિંડી કરતો હતો.

Source: VTV Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies