ગુજરાતમાં 162 તાલુકામાં વરસાદ, ખેડબ્રહ્મામાં સૌથી વધુ

ગુજરાતમાં 162 તાલુકામાં વરસાદ, ખેડબ્રહ્મામાં સૌથી વધુ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 162 તાલુકાઓમાં સારો વરસાદ નોંધાયો છે. સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં સૌથી વધુ સાડા 3 ઇંચ વરસાદ પડ્યો છે. વડોદરા અને સુરતમાં નશામાં ધૂત કાર ચાલકોએ ગંભીર અકસ્માત સર્જ્યા હતા. સુરતમાં આજે સાંજે ભવ્ય તિરંગા યાત્રા યોજાશે.

Source: Gujarat First

More in Top Stories

Read the live feed on ZapIndies