હિટલરના V2 રૉકેટના ભાગો નાઝીઓની નાક નીચેથી બ્રિટન કેવી રીતે પહોંચ્યા?

હિટલરના V2 રૉકેટના ભાગો નાઝીઓની નાક નીચેથી બ્રિટન કેવી રીતે પહોંચ્યા?

1944માં મિત્રરાષ્ટ્રોના એજન્ટોએ હિટલરના 'ચમત્કારી શસ્ત્ર' V2 રૉકેટના ભાગો પોલૅન્ડમાંથી ગુપ્ત રીતે બહાર કાઢી બ્રિટન પહોંચાડ્યા હતા. આ રૉકેટ દુનિયાનું પ્રથમ આધુનિક બૅલિસ્ટિક શસ્ત્ર હતું, જેની સંહારક્ષમતા 280 કિમી હતી. બ્રિટિશ ગુપ્તચરને 1943 સુધી તેની જાણ નહોતી.

Source: BBC Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies