અમદાવાદના નારોલ વિસ્તારમાં રહેતી 17 વર્ષીય સગીરાએ પતિ ફરદીન શેખ દ્વારા ઘરમાંથી કાઢી મૂકાયા બાદ સાબરમતી નદીમાં કૂદીને આપઘાત કર્યો હતો. આપઘાત પહેલા તેણે ભાવુક વીડિયો બનાવી બહેનને મોકલ્યો હતો. પોલીસે પતિ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પતિએ કાઢી મૂકતાં 17 વર્ષીય સગીરાનો સાબરમતીમાં આપઘાત
Source: Aajkaal Gujarati