શ્રાવણમાં રાશિ અનુસાર શિવજીનો અભિષેક, વધશે સુખ-સમૃદ્ધિ

શ્રાવણમાં રાશિ અનુસાર શિવજીનો અભિષેક, વધશે સુખ-સમૃદ્ધિ

શ્રાવણ મહિનામાં ભગવાન શિવનો અભિષેક અત્યંત શુભ માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, દરેક રાશિ માટે અલગ સામગ્રી વડે અભિષેક કરવાથી ગ્રહોની અનુકૂળ અસર થાય છે. મેષ રાશિ માટે ગંગાજળ અને લાલ ચંદન, જ્યારે વૃષભ રાશિ માટે કાચા દૂધથી અભિષેક કરવાની ભલામણ છે.

Source: VTV Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies