CBIએ ગુજરાત સહિત 7 રાજ્યોની ખાનગી મેડિકલ કોલેજોમાં દરોડા પાડી 1300 કરોડથી વધુના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. કલોલની સ્વામિનારાયણ કોલેજમાં ભૂતિયા ફેકલ્ટી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ખામી મળી આવી છે. NMC અધિકારીઓને લાંચ આપવામાં આવતી હોવાનું પણ સામે આવ્યું છે.
CBI દ્વારા 7 રાજ્યોમાં મેડિકલ કૌભાંડનો પર્દાફાશ
Source: Gujarat First