નાંદેડમાં સુખબીર સિંહ બાદલ પર હુમલો, હોસ્પિટલમાં દાખલ

નાંદેડમાં સુખબીર સિંહ બાદલ પર હુમલો, હોસ્પિટલમાં દાખલ

મહારાષ્ટ્રના નાંદેડમાં ગુરુદ્વારા પરિસરમાં શિરોમણી અકાલી દળના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલ પર કૃપાણ વડે હુમલો થયો હતો. આ હુમલામાં તેમના ડાબા હાથમાં ઈજા થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે હુમલાખોરને ઝડપી લીધો છે અને તપાસ ચાલી રહી છે.

Source: Mantavya News

More in Top Stories

Read the live feed on ZapIndies