છોટાઉદેપુરના જામલી ગામે 14 વર્ષની રાહ બાદ 99 લાખ રૂપિયાના ખર્ચે પ્રાથમિક શાળાનું નવું મકાન બન્યું છે. સરકાર પાસે જમીન ન હોવાથી ગ્રામજનોએ 4 લાખ રૂપિયાનો લોકફાળો એકત્ર કરી જમીન ખરીદીને સરકારને દાનમાં આપી હતી. ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરાયું હતું.
જામલી ગામે ગ્રામજનોએ જાતે જમીન ખરીદી સરકારને દાનમાં આપી, 99 લાખમાં શાળા બની
Source: Gujarat Samachar