મધ્ય પ્રદેશના સીહોરના રૂઠિયા પરિવારે 1917માં બ્રિટિશ સરકારને આપેલી 35 હજાર રૂપિયાની લોન વ્યાજ સાથે પરત માગી છે. પરિવાર પાસે 4 જૂન 1917નું સર્ટિફિકેટ છે. યુકેના ડેટ મૅનેજમેન્ટ ઑફિસે દસ્તાવેજો માંગ્યા છે, જેને પરિવારે આશાસ્પદ માન્યો છે.
109 વર્ષ પછી બ્રિટિશ સરકાર પાસે લોન પરત માગતો રૂઠિયા પરિવાર
Source: BBC Gujarati