ઓડિશાના સંત અચ્યુતાનંદ દાસની 500 વર્ષ જૂની ભવિષ્ય માલિકા અનુસાર, કળિયુગના અંતિમ તબક્કામાં તીર્થસ્થળો લુપ્ત થશે, નકલી ગુરુઓનું વર્ચસ્વ વધશે અને ખાદ્ય ભેળસેળ ફેલાશે. અંતે ભગવાન વિષ્ણુ કલ્કિ અવતાર લઈને સત્યયુગની સ્થાપના કરશે તેવી માન્યતા છે.
ભવિષ્ય માલિકામાં કળિયુગના અંતની આગાહી
Source: News18 Gujarati