અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ભારતીયો માટે ICE હવે પાસપોર્ટ સાથે હાજરી આપવા બોલાવે છે, જેના કારણે ડિપોર્ટેશનનો ભય વધ્યો છે. ડિટેન્શન સેન્ટર ભરાઈ ગયાં હોવાથી ICE ઝડપી ડિપોર્ટેશન માટે પાસપોર્ટ રેકોર્ડ રાખે છે. વકીલો પણ હાજરી માટે ભારે ફી માંગી રહ્યા છે.
ICE હવે પાસપોર્ટ સાથે હાજરી માટે બોલાવે છે
Source: I Am Gujarat