સોમનાથ મંદિર પર્યાવરણ સંરક્ષણનું પ્રેરણાસ્થળ બન્યું

સોમનાથ મંદિર પર્યાવરણ સંરક્ષણનું પ્રેરણાસ્થળ બન્યું

સોમનાથ મંદિર ટ્રસ્ટે PM મોદીના મિશન લાઈફ હેઠળ ઝીરો વેસ્ટ નીતિ, વર્મિકંપોસ્ટ, પ્લાસ્ટિકમાંથી પેવર બ્લોક અને મિયાવાંકી પદ્ધતિથી 7,200 વૃક્ષો વાવીને પર્યાવરણ જાળવણીનો દાખલો બેસાડ્યો છે. દર મહિને 4,600 પેવર બ્લોક બનાવાય છે અને વૃક્ષો 93 હજાર કિલો કાર્બન ડાયોક્સાઈડ શોષે છે.

Source: Gujarat First

More in Science & Environment

Read the live feed on ZapIndies