હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગામી 24 કલાકમાં ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. 15 ઓગસ્ટ સુધી બંગાળના ઉપસાગર અને ઓગસ્ટના અંતમાં અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થશે, જેનાથી નર્મદા નદીમાં પાણીની આવક વધશે. જોકે, 13 સપ્ટેમ્બર બાદ ગરમી વધવાની શક્યતા છે.
વરસાદ બાદ સપ્ટેમ્બરમાં કાળઝાળ ગરમીની આગાહી
Source: Gujarat First