હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની ઘટના ચિંતાજનક છે, જ્યાં સિઝનનો માત્ર 10% વરસાદ પડ્યો છે. જોકે, 26 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના પાંચેય ઝોનમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, જે ખેડૂતો માટે રાહતરૂપ બનશે.
પરેશ ગોસ્વામીની આગાહી: 26 ઓગસ્ટથી ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા
Source: Gujarati Jagran