ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, 8 જિલ્લામાં ભારે વરસાદની શક્યતા

ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, 8 જિલ્લામાં ભારે વરસાદની શક્યતા

હવામાન વિભાગે આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ ચાલુ રહેવાની આગાહી કરી છે. 14 ઓગસ્ટે અમરેલી, ભાવનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર અને નર્મદા સહિત 8 જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. 15થી 19 ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

Source: VTV Gujarati

More in Science & Environment

Read the live feed on ZapIndies