સ્વતંત્રતા દિવસ પહેલાં દિલ્હી હાઈકોર્ટ, જામનગર હાઉસ, ઝંડેવાલાન, એમબી સાકેત ડીએમ ઓફિસ, એરપોર્ટ ટર્મિનલ-3 અને દિલ્હી કેન્ટ એસડીએમ ઓફિસને બોમ્બની ધમકી મળી હતી. સુરક્ષા ટીમોએ તપાસ કરી પરંતુ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. પોલીસ ઈ-મેલના સ્ત્રોતની તપાસ કરી રહી છે.
દિલ્હીમાં છ સ્થળોને બોમ્બની ધમકી, તપાસમાં કંઈ ન મળ્યું
Source: Mantavya News