ગુજરાત પોલીસ ભરતી બોર્ડે LRD કેડરની ૧૨,૭૩૩ જગ્યાઓ માટે દસ્તાવેજ ચકાસણી માટે ૧૮,૩૨૨ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. લેખિત પરીક્ષામાં ૪૦ ટકા કે તેથી વધુ ગુણ મેળવનારા અને વધારાના ગુણ ધરાવતા ઉમેદવારોનો સમાવેશ કરાયો છે. ચકાસણી બાદ જ આખરી મેરિટ યાદી તૈયાર થશે.
LRD ભરતી: ૧૮,૩૨૨ ઉમેદવારોની યાદી જાહેર
Source: Aajkaal Gujarati