ગુજરાતમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં છ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યના નવ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. છેલ્લા 24 કલાકમાં 159 તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. માછીમારોને 14, 16 અને 17 ઓગસ્ટે દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે.

Source: Aajkaal Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies