રક્ષાબંધન પર વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ, ભારતમાં નહીં દેખાય

રક્ષાબંધન પર વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ, ભારતમાં નહીં દેખાય

28 ઓગસ્ટે રક્ષાબંધનના દિવસે વર્ષનું છેલ્લું આંશિક ચંદ્રગ્રહણ લાગશે, જે ભારતમાં દેખાશે નહીં. તેથી અહીં તેનો સૂતકકાળ માન્ય નહીં ગણાય અને પૂજા-પાઠ પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં. આ ગ્રહણ દક્ષિણ-પશ્ચિમ એશિયા, આફ્રિકા અને યુરોપમાં દેખાશે.

Source: VTV Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies