રાજકોટના નહેરુનગરમાં પિતાએ પૈસાની માગણી અંગેના ઝઘડામાં ઊંઘતા પુત્રને હથોડાના ઘા મારી હત્યા કરી નાખી. હત્યા બાદ પિતાએ પોલીસને જાણ કરી, અને ભક્તિનગર પોલીસે તેની અટકાયત કરી છે. મૃતકની માતાની ફરિયાદ પર હત્યાનો ગુનો નોંધાયો છે.
રાજકોટ: પિતાએ ઊંઘતા પુત્રને હથોડે મારી હત્યા કરી
Source: Aajkaal Gujarati