અમદાવાદના આંબલી, બોપલ, ઘુમા અને શેલા વિસ્તારમાં જળભરાવની સમસ્યાના કાયમી ઉકેલ માટે AMCએ માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સૂચના બાદ હાઈડ્રોલોજિકલ સર્વે કરીને આ પ્લાન બનાવાયો છે. તેમાં નવું સ્ટોર્મ વોટર નેટવર્ક, ડ્રેનેજ લાઈનોના ઇન્ટર-કનેક્શન અને સાબરમતી નદી સાથે જોડાણનો સમાવેશ થાય છે.
અમદાવાદના જળભરાવ સમસ્યા માટે AMCનો માસ્ટર પ્લાન તૈયાર
Source: Gujarat First