જમ્મુ-કાશ્મીરમાં સાલાલ ડેમ તિરંગાના રંગોમાં ઝળહળ્યો

જમ્મુ-કાશ્મીરમાં સાલાલ ડેમ તિરંગાના રંગોમાં ઝળહળ્યો

સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે જમ્મુ-કાશ્મીરમાં આવેલો સાલાલ ડેમ તિરંગાના રંગોથી ઝળહળી ઊઠ્યો છે. આ દૃશ્યનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં ડેમ પર રોશનીનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે.

Source: Khabar Gujarat

More in Top Stories

Read the live feed on ZapIndies