રાજકોટ મહાનગર પાલિકાના ફૂડ વિભાગે શ્રાવણ માસમાં ફરાળી ખાદ્યચીજો વેચતા 77 એકમોની તપાસ કરી, 98 કિલો વાસી અને અખાદ્ય જથ્થાનો નાશ કર્યો. આઠ પેઢીને નોટિસ આપી, રૂ. 10 હજાર દંડ વસૂલ્યો અને ચાર સેમ્પલ લીધા.
ફરાળી પેટીસના 77 ધંધાર્થી પર દરોડા, 98 કિલો વાસી જથ્થો નાશ
Source: Aajkaal Gujarati