દશામાના વ્રતના નામે 200 કરોડનો કારોબાર, વિજ્ઞાન જાથાની ચેતવણી

દશામાના વ્રતના નામે 200 કરોડનો કારોબાર, વિજ્ઞાન જાથાની ચેતવણી

દશામાના વ્રત દરમિયાન વેપારીઓ 200 કરોડનો ધંધો કરશે તેવો અંદાજ વિજ્ઞાન જાથાએ વ્યક્ત કર્યો છે. જાથાએ 912 ભૂઈમાંનો પર્દાફાશ કરી 2845 ઢોંગી ભૂઈમાના ઢોંગ બંધ કરાવ્યા છે. ભક્તોને છેતરપિંડીથી બચવા અને તર્કબદ્ધ રીતે વિચારવા અપીલ કરાઈ છે.

Source: Gujarati Jagran

More in Top Stories

Read the live feed on ZapIndies