સાયબર છેતરપિંડી કેસમાં પોલીસ અધિકારીઓ પર એક કરોડ રૂપિયા વસૂલવાનો આરોપ

સાયબર છેતરપિંડી કેસમાં પોલીસ અધિકારીઓ પર એક કરોડ રૂપિયા વસૂલવાનો આરોપ

છત્તીસગઢના સરગુજામાં સાયબર છેતરપિંડી કેસમાં પોલીસ અધિકારીઓએ કથિત રીતે એક કરોડ રૂપિયા વસૂલ્યાનો આરોપ લાગ્યો છે. આરોપીઓએ કલમો હળવી કરવા અને વહેલી ચાર્જશીટ માટે હવાલા મારફતે પૈસા લીધાનો દાવો કર્યો છે. ઓડિયો સામે આવતા ASI અને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયા છે.

Source: Chitralekha Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies