હવામાન વિભાગે ગુજરાતમાં આગામી એક સપ્તાહ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરી છે. આજે મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ અને નવસારીમાં ભારે વરસાદની શક્યતા છે. રાજ્યમાં એકસાથે પાંચ સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદનું જોર વધી શકે છે.
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, પાંચ સિસ્ટમ સક્રિય
Source: Gujarati Jagran