સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધી સામે વીર સાવરકર માનહાનિ કેસ અને નીચલી અદાલતનો સમન્સ રદ કર્યો છે. કેસ ચલાવવા માટે જરૂરી કાનૂની મંજૂરી ન હોવાને કારણે આ ચુકાદો આપ્યો છે. આ કેસ 2022માં અકોલામાં ભારત જોડો યાત્રા દરમિયાન કરેલી ટિપ્પણી સાથે સંબંધિત હતો.
સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધી સામેનો સાવરકર માનહાનિ કેસ રદ કર્યો
Source: Mantavya News