સુરત DCP નકુમની બદલી અંગે હાઇકોર્ટની કડક ટકોર

સુરત DCP નકુમની બદલી અંગે હાઇકોર્ટની કડક ટકોર

ગુજરાત હાઇકોર્ટે સુરતમાં આરોપીઓને જાહેરમાં માર મારવાના કેસમાં DCP રાજદીપસિંહ નકુમની તાત્કાલિક બદલીની ટકોર કરી છે. કોર્ટે નિષ્પક્ષ તપાસ માટે તેમને હાલના હોદ્દા પર રાખવા અંગે સવાલ ઉઠાવ્યા છે. સરકારે આગામી શુક્રવારે પગલાં અંગે રિપોર્ટ રજૂ કરવાનું કહ્યું છે.

Source: Mantavya News

More in Top Stories

Read the live feed on ZapIndies