રાજકોટના વોર્ડ 4માં 300 સોસાયટીમાં પાણીકાપ

રાજકોટના વોર્ડ 4માં 300 સોસાયટીમાં પાણીકાપ

રાજકોટ મહાનગરપાલિકાએ શ્રાવણ માસના પહેલા સોમવારે વોર્ડ નં.4ની 300થી વધુ સોસાયટીઓમાં પાણીકાપ કર્યો છે. બેડી ફિલ્ટર પ્લાન્ટથી ગ્રીનલેન્ડ પંપિંગ સ્ટેશન તરફની મુખ્ય લાઇનમાં જોડાણ કાર્યને કારણે એક દિવસ પાણી વિતરણ બંધ રહેશે. આ વિસ્તારના રહીશોને પાણીની અસુવિધા થશે.

Source: Aajkaal Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies