અમદાવાદના શીલજમાં આનંદ નિકેતન સ્કૂલમાં પ્રાર્થના, રાષ્ટ્રગાન અને પુસ્તક વિવાદ ફરી ઉગ્ર બન્યો. બજરંગ દળના કાર્યકર્તાઓ ગેટ કૂદીને કેમ્પસમાં પ્રવેશ્યા અને નારાબાજી કરી. પોલીસને સ્થળ પર બોલાવવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી હતી. સંગઠને પ્રાર્થના-રાષ્ટ્રગાન ફરી શરૂ કરવાની અને પુસ્તક પરત ખેંચવાની માંગ કરી છે.
શીલજ સ્કૂલમાં ફરી વિરોધ, બજરંગ દળના કાર્યકર્તાઓ ગેટ કૂદીને પ્રવેશ્યા
Source: Mantavya News