સુરત ડીસીપીની બદલી કરવા હાઈકોર્ટનો આદેશ

સુરત ડીસીપીની બદલી કરવા હાઈકોર્ટનો આદેશ

ગુજરાત હાઈકોર્ટે સુરતના ડીસીપી રાજદીપસિંહ નકુમની તાત્કાલિક બદલી કરવાનો આદેશ આપ્યો છે. 13 જુલાઈએ આરોપીઓને જાહેરમાં માર મારવાના વિવાદમાં હાઈકોર્ટે કહ્યું કે નિષ્પક્ષ તપાસ માટે તેમની બદલી જરૂરી છે. સરકારે આગામી શુક્રવાર સુધીમાં પગલાંનો રિપોર્ટ રજૂ કરવાનો છે.

Source: Aajkaal Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies